જાહેર રજાઓ, ગુજરાતી પચાંગ, તહેવારો અને શુભ મુહુર્ત » Ojas Adda

નમસ્કાર વાંચક મિત્રો, આજે આપણે કેલેન્‍ડર વિશે વાત કરીશું. કેલેન્‍ડરનું મહત્વ ખુબ જ છે. દિન-પ્રતિદિન આવતા તહેવાર, વાર, ઉજવણી, તારીખ અને ચોઘાડીયાની માહિતી કેલેન્‍ડર દ્વારા મેળવી શકાય છે. એમાં પણ માતૃભાષામાં “ગુજરાતી કેલેન્‍ડર 2024” મળે તો ખૂબ સારી બાબત કહેવાય. Gujarati Calendar 2024 નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે તમામ માહિતી મેળવી શકો છો. જેમાં તમે કેલેન્ડર (Calendar 2024) માં વિવિધ માહિતી મેળવી શકો છો. જેવી કે, દિવસની તિથી, પંચાંગ, નક્ષત્ર, જાહેર રજાઓ, બેંકમાં મળતી રજાઓ , વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, વિંછુડો,  કુંડળી,  ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.

Important Point of Gujarati Calendar App

આર્ટિકલનું નામ Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
એપ કેટલી ભાષામાં ઉપલબ્ધ છે? આ એપમાં ગુજરાતી ભાષામાં માહિતી આપવામાં આવેલ છે.
એપનું નામ Gujarati Calendar App
એપ ડાઉનલોડ માટે Gujarati Calendar 2024 – Apps on Google Play

ગુજરાતી કેલેન્ડર મા નીચેના જેવી વિગતો હોય છે.

 • આજનુ પંચાંગ
 • આજના ચોઘડીયા
 • આજનું રાશીફળ
 • વાર્ષિક રાશીફળ
 • તહેવારોનું લીસ્ટ 2024
 • જાહેર રજા લીસ્ટ 2024
 • આજની તીથી
 • આજના શુભ મુહુર્ત
 • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
 • આજનું નક્ષત્ર
 • આજની રાશી
 • કુંડલી
 • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
 • 2024 ના લગ્ન ના શુભ મુહર્ત
 • બેંક રજા લીસ્ટ
 • હિંદુ કેલેન્ડર 2024
 • કેલેન્ડર વિક્રમ સંવત 2080

ગુજરાતી પંચાંગ 2024

ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.

 • આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામાં આવ્યુ છે. દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
 • રાશીફળ 2024 આપવામાં આવ્યુ છે.
 • Tithi Toran Gujarati Calendar 2024 માં દરરોજ નો સૂર્યાસ્ત અને સૂર્યોદય નો સમય આપવામાં આવ્યો છે.
 • આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
 • આજનો દિનવિશેષ આપવામાં આવ્યો છે.
 • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
 • આ એપ, મા જાહેર રજા 2024 ના દિવસો આપવામાં આવ્યા છે.
 • આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામાં આવ્યા છે.
 • આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામાં આવ્યા છે.
 • આ એપ. દરેક ધર્મ ના તહેવારો નું લીસ્ટ આપવામાં આવ્યુ છે.
 • NEXT બટન પરથી મહિનો બદલાવી શકો છો.
 • Zoom in / Zoom out કરવાની સુવિધા દરેક મહિનામા આપવામા આવી છે.
 • મહાલક્ષ્મી કેલેન્ડર 2024 ગુજરાતીમાં

ગુજરાતી કેલેન્ડર વિક્રમ સંવત 2080

ગુજરાતી કેલેન્ડર જાન્યુઆરી 2024

અગ્યતીની લિંક

અમારા લેખના ટેક્સ્ટની નકલ કરતા પહેલા અમારી લેખિત પરવાનગી જરૂરી છે. નમસ્કાર વાચકો, Ojasadda.com એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી એન્ટિટી, સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અમે અહીં જે પણ માહિતી શેર કરી છે તે ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટ અને ન્યૂઝ પેપર અને અન્ય વેબસાઈટ પરથી એકત્ર કરવામાં આવી છે. જ્યારે અમે કોઈપણ નોકરી પોસ્ટ કરીએ છીએ ત્યારે અમે નોકરીની ચકાસણી પણ કરીએ છીએ પરંતુ નોકરીના નામે બનતી છેતરપિંડી અટકાવવા માટે હંમેશા જાતે જ નોકરીની ખાલી જગ્યાની ક્રોસ વેરિફિકેશન કરીએ છીએ. જો તમને કોઈપણ સામગ્રી સાથે સમસ્યા હોય તો કૃપા કરીને તેના વિશે જણાવો અમે તેને 24 કલાકની અંદર દૂર કરીશું.