આટલા જિલ્લાઓમા તૂટી પડશે વરસાદ

18 થી 21 જુલાઈ નો વરસાદ નો ચાર્ટ : આટલા જિલ્લાઓમા તૂટી પડશે વરસાદ રાજયમા છેલ્લા 2 મહિનાથી વરસાદે સંપૂર્ણ વિરામ લીધા બાદ હવે ફરી મેઘરાજાની પધરામણી થઇ છે. રાજયમા અનેક જિલ્લાઓમા છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

એવામા હવે અન્ય જિલ્લાઓમા પણ ખેડૂતમિત્રો ને ફરી વરસાદની આશા બંધાઇ છે. ત્યારે હવામાન વિભાગે આવનારા 4 દિવસનો વરસાદનો ચાર્ટ જાહેર કર્યો છે. ચાલો જોઇએ કયા જિલ્લાઓમા વરસાદની કેવી આગાહિ છે ?

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભાવનગર, સહિત ના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

18 થી 21 જુલાઈ નો વરસાદ નો ચાર્ટ

રાજયમા અમદાવાદ, દાહોદ સહિતમા મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના જિલ્લાઓમા સારો વરસાદ પડી રહ્યો છે. એવામા રાજયના સૌરાષ્ટ્ર સહિતના અન્ય જિલ્લાઓમા પણ હવે વરસાદની આગાહિ કરવામા આવી છે.

કયા જિલ્લાઓમા કયા કયા દિવસે વરસાદની એક્વી આગાહિ છે તે અંગે હવામાન વિભાગની આગાહિ જોઇએ. ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં અને વરસાદી સીસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આટલા જિલ્લાઓમા તૂટી પડશે વરસાદ

ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામવાની આખા ગુજરાતમાં આગાહિ કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા 4 દિવસ માટે માછીમારો માતે વોર્નિંગ જાહેર કરવામા આવી છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે.

આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેવાની આગાહિ આપવામા આવી છે. બે દિવસ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તો અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર, પાટણ સહિત પવન સાથે ભારે વરસાદ 3 દિવસ પડવાની આગાહિ છે.

વરસાદ નો ચાર્ટ 18 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો બનાસકાંંઠ,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

જયારે ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે કચ્છ.સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.

વરસાદ નો ચાર્ટ 19 સપ્ટેમ્બર

19 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો કચ્છ,પાટણ અને બનાસકાંંઠ,જિલ્લાઓમા ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

જયારે મોરબી.સુરેન્દ્રનગર,મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતના જિલ્લાઓમા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે.

જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભાવનગર, સહિત ના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

વરસાદ નો ચાર્ટ 20 સપ્ટેમ્બર

19 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો કચ્છ જિલ્લામા ઓરેંજ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લામા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

જયારે દેવભુમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. રાજયમા 2 મહિનાથી વરસાદ ન આવવાથી ખેતીના પાકને નુકશાન જવાની ભીતી સેવાઇ રહી હતી.

એવામા ફરીથી વરસાદ આવવાથી ખેડૂતમિત્રો એ રાહતનો શ્વાસ લીધો છે. હજુ સૌરાષ્ટ્ર મા વરસાદ પડયો નથી જો કે હવામાન વિભાગના ચાર્ટ મુજબ આવનારા દિવસોમા સૌરાષ્ટ્ર મા પણ વરસાદની પધરામણી થશે.

વરસાદ નો ચાર્ટ 21 સપ્ટેમ્બર

21 સપ્ટેમ્બર ની વરસાદની આગાહિ જોઇએ તો ખેડા અરવલ્લી, મહીસાગર,પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમા રેડ એલર્ટ આપવામા આવ્યુ છે. આ જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

જયારે ઉતર ગુજરાત ના જિલ્લાઓ જેવા કે પાટણ,બનાસકાંઠા,સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે ભરૂચ,સુરત,તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમા યલ્લો એલર્ટ આપવામા આવ્યુ છે.

આ જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. જયારે સૌરાષ્ટ્ર અને કછ મા ગ્રીન એલર્ટ આપવામા આવ્યુ છે. જેમા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહિ કરવામા આવી છે.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 18 થી 21 જુલાઈ નો વરસાદ નો ચાર્ટ : આટલા જિલ્લાઓમા તૂટી પડશે વરસાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!