હનુમાનજીના ભીંતચિત્રને લઈ રાજભા ગઢવીનો વિવાદ

હનુમાનજીના ભીંતચિત્રને લઈ રાજભા ગઢવીનો વિવાદ : સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંચ ચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે અને વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આ વિવાદ પર હવે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ મેદાનમાં આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

રાજભા ગઢવીએ કહ્યું કે, સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંચ ચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે અને વિરોધ નોંધાવી રહ્યો છે.

હનુમાનજીના ભીંતચિત્રને લઈ રાજભા ગઢવીનો વિવાદ

ત્યારે આ વિવાદ પર હવે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ મેદાનમાં આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજભા ગઢવીએ કહ્યું કે, મિત્રો ભીંત ચિત્રો કદાચ આપણે કઢાવી નાખીશું. વિવાદ કરશું એટલે ભીંચ ચિત્રો કાઢી નાખશે પણ એના ચીત્ત ચિત્રો હટાવવા પડશે. એમને આપણે અહીંથી એટલું જ કહેવાનું છે કે બિઝનેસ જ કરવો હોય હિરાનો કરો, બિલ્ડર છે, ડોક્ટર છે…

ભગવાનને શું કામ આગળ કરો છો. સુરતમાં હિરાવાળા ઘણા લોકોએ દેશનું નામ આગળ કર્યું છે એવી જ રીતે બિઝનેસ કરો. એ બધા પદ્મશ્રી બન્યા છે. આપણી સામે પ્રત્યક્ષ રીતે કોઈ આવે ધર્મને ઠેસ પહોંચાડવા માટે તો આપણે સનાતનીઓ લડી લઈએ.

કહ્યું- બિઝનેસ કરવો જ હોય તો

પરંતુ ખબર ન પડે એમ કરે, આપણી સાથે રહેનારા આપણા ધર્મને નુકસાન કરે તે સામે વાળો નથી કરી શકતો. તેમણે આગળ કહ્યું, સનાતન ધર્મ સામે ધૂળ ઉડાવવાનો પ્રયાસ કરે છે, સૂરજ સામે ધૂળ ઉડાડવાથી કંઈ ન થાય. આપણે સનાતન ધર્મના છીએ.

વિવાદ વધારે વકર્યો

બાળકોને મજબૂત બનાવીએ. ઘરથી બહાર નીકળે તો ખબર હોવી જોઈએ કે ઈષ્ટ કોણ, હનુમાન કોણ, શિવ કોણ, કૃષ્ણ કોણ, સંતોમાં હોય તો બજરંગ દાસ બાપા, આપા ગીગા, જલારામ બાપા બધા સંતોની ખબર હોવી જોઈએ.

નોંધનીય છે કે, સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે ભીંચ ચિત્રો કોતરેલા છે. જેમાં હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરી રહ્યા છે. જ્યારે અન્ય ચિત્રમાં તેઓ સહજાનંદ સ્વામીના માતા-પિતાને પ્રણામ કરતા દર્શાવાયા છે. હનુમાનજીને આ રીતે સ્વામીના દાસ દર્શાવાતા લોકો તથા સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને હનુમાનજીના ભીંતચિત્રને લઈને રાજભા ગઢવીનો વિવાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!