રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 10-09-2023

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી @ www.rmc.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં આઈટીઆઈ પાસ માટે 738 જગ્યાઓ પર સીધી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2023

સંસ્થાનું નામ રાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન તથા ઓફલાઈન
નોકરીનું સ્થળ રાજકોટ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 23 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 23 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.rmc.gov.in

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 23 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 23 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર 2023 છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RMC ની આ ભરતીમાં કુલ 738 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ દ્વારા અથવા નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર RMCની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે અરજી ફી

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી. એટલે કે તેઓ નિઃશુલ્ક અરજી કરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે વયમર્યાદા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે લાયકાત

મિત્રો, રાજકોટ મહાનગપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે પગારધોરણ

RMCની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • આઈટીઆઈ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ  પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • હવે “List of Walk In / Offline Vacancy” ના સેક્શન માં જઈ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ઓનલાઇન ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
  • આ ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મની પ્રિન્ટ તથા સાથે તમામ દસ્તાવેજો જોડી ઓફલાઈન માધ્યમથી RMC ખાતે મોકલી દો.
  • ઓફલાઈન માધ્યમથી અરજી કરવાનું સરનામું – આસિસ્ટન્ટ મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નંબર – 1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-360001 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!