રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ : 26-10-2023

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી @ www.rmc.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે 10 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2023

સંસ્થાનું નામ રાજકોટ મહાનગરપાલિકા
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ રાજકોટ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.rmc.gov.in

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 12 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 12 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ઓક્ટોબર 2023 છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિલ્ડ વર્કરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે પગારધોરણ

RMC ની આ ભરતીમાં ફિલ્ડ વર્કરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂપિયા 16,624 ચુકવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને નિયમો મુજબ રૂપિયા 14,800 થી લઈ 47,100 સુધી પગાર ચુકવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે લાયકાત

મિત્રો, RMCની આ ભરતીમાં શેક્ષણિક લાયકાત 10 પાસ માંગવામાં આવી છે અન્ય લાયકાત તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે વયમર્યાદા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 33 વર્ષ સુધી માન્ય છે. સરકારશ્રી ના નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી ધોરણે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ www.rmc.gov.in પર અરજી કરી શકે છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RMC ની આ ભરતીમાં ફિલ્ડ વર્કરની કુલ 27 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે અરજી ફી

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 250 ચૂકવવાના રહેશે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ www.rmc.gov.in પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • હવે “Apply Online” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ઓનલાઇન ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

આ પણ વાંચો,liliapk

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી

ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી

ગુજરાત 108 માં ભરતી

માર્ગ અને મકાન વિભાગ ગુજરાતમાં ભરતી

નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટમાં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!