ગ્રામ રક્ષક દળ માટે ભરતી, છેલ્લી તારીખ : 21-10-2023

ગ્રામ રક્ષક દળ માટે ભરતી @ police.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ગુજરાત પોલીસમાં 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની 225+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી 2023

સંસ્થાનું નામ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 04 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 04 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ police.gujarat.gov.in

ગ્રામ રક્ષક દળ માટે ભરતી મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 04 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 ઓક્ટોબર 2023 છે.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી ખાલી જગ્યા

પોલીસ વિભાગ દ્વારા GRD SRD ની કુલ 225 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ રક્ષક દળની 169 જગ્યા તથા સાગર રક્ષક દળની 56 જગ્યાઓ ખાલી છે.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી લાયકાત

મિત્રો, GRD SRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 3 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી અરજી ફી

પોલીસ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી વયમર્યાદા

જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 50 વર્ષ છે.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી પસંદગી પ્રક્રિયા

પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

ગ્રામ રક્ષક દળ માટે ભરતી પગારધોરણ

ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે. આ સાથે ઉમેદવારને અન્ય લાભ પણ આપવામાં આવી શકે છે.

ગ્રામ રક્ષક દળ માટે ભરતી માટે જરૂરી દસ્તાવેજો

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

અરજી ફોર્મ મેળવવાનું તથા જમા કરાવવાનું સ્થળ 

મિત્રો, તમે નીચે મુજબના પોલીસ સ્ટેશનથી અરજી ફોર્મ મેળવી શકો છો અને છેલ્લી તારીખ પહેલા જમા કરાવી શકો છો.

  • ખંભાળિયા
  • સલાયા
  • વાડીનાર
  • દ્વારકા
  • ઓખા
  • મીઠાપુર
  • કલ્યાણપુર
  • ભાણવડ

ગ્રામ રક્ષક દળ માટે ભરતી અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

આ પણ વાંચો,liliapk

મધ્યાન ભોજન યોજના વડોદરામાં ભરતી

ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી

આરોગ્ય વિભાગ વડોદરામાં ભરતી

જામનગર મહાનગરપાલિકામાં ભરતી

સરકારી કંપની Becil માં ભરતી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગ્રામ રક્ષક દળ માટે ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!