અધ્યાપક સહાયક માટે ભરતી, છેલ્લી તારીખ : 02-10-2023

અધ્યાપક સહાયક માટે ભરતી : સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની ભરતી મોટી જગ્યા પર થવા જઇ રહી છે.

આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 02 ઓક્ટોબર 2023 સુધી પોતાની ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે.

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને 5 વર્ષ માટે માસિક 40176 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. આ અધ્યાપક સહાયકની ભરતી માટેની વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

અધ્યાપક સહાયક માટે ભરતી 2023

આર્ટિકલનું નામ અધ્યાપક સહાયકની ભરતી
સંસ્થા કમિશ્નર ઓફ હાયર એજયુકેશન ગુજરાત
જગ્યાનું નામ અધ્યાપક સહાયક
ક્લુ જગ્યા 531
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 02 ઓક્ટોબર 2023
અરજી મોડ ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટ @ www.rascheguj.in

અધ્યાપક સહાયક માટે ભરતી અગત્યની તારીખ

અધ્યાપક સહાયકની આ ભરતીમાં નીચે મુજબ અગત્યની તારીખો આપવામાં આવી છે.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ 12 સપ્ટેમ્બર 2023 થી
  • અરજી કરવાની છેલ્લી તારીખ 02 ઓક્ટોબર 2023 સુધી

અધ્યાપક સહાયક માટે ભરતી જગ્યાનુ નામ

અધ્યાપક સહાયકની ભરતી માં અધ્યાપક સહાયક એટ્લે કે કોલેજોમાં પ્રોફેશરની પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અધ્યાપક સહાયક માટે ભરતી કુલ જગ્યા

અધ્યાપક સહાયકની આ ભરતીમાં પ્રોફેહસરની પોસ્ટ માટે કુલ 531 જેટલી જગ્યા પર ભરતી થશે.

અધ્યાપક સહાયક માટે ભરતી શૈક્ષણિક લાયકાત

કમિશ્નર ઓફ હાયર એજયુકેશન ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ આ પોસ્ટ માટે વિવિધ વિષય પ્રમાણે શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. જેથી ઉમેદવારોએ આ ભરતી માટેનું ડિટેઇલ નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે જે નીચે મુજબ લિન્ક આપેલી છે તેનાથી તમે ડાઉનલોડ કરી શકો છો.

અધ્યાપક સહાયક માટે ભરતી અરજી ફી

અધ્યાપક સહાયકની ભરતી માટે ઉમેદવારો જનરલ, EWS, OBC ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા નિયત કરવામાં આવી છે. તથા દિવ્યાંગ ઉમેદવારો તથા SC અને ST ઉમેદવારો માટે રૂપિયા 200 ફી નિયત કરવામાં આવી છે.

અધ્યાપક સહાયક માટે ભરતી પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટેની પસંદગી UGC ના નિયમ અનુસાર જે તે વિદ્યાશાખા મુજબ મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારો કેટેગરી પ્રમાણે વધારે મેરિટમાં હશે તેમને મોકો મળશે.

અધ્યાપક સહાયક માટે ભરતી પગાર ધોરણ

અધ્યાપક સહાયકની ભરતી માં ઉમેદવારો પસંદગી પામ્યા બાદ નિમણૂક માટેનો પગાર ધોરણ અને શરતો ઠરાવ નં. NGC-1104-1657-kh તારીખ 25/08/2005, 28/03/2016, 16/06/2008, 15/06/2010, 03/10/2012, 04/04/2017, 27/07/07/2 NGC-1019/CHE-768/kh તારીખ 23/12/2019 ના શિક્ષણ વિભાગ, ગુજરાત.

તદનુસાર, નિમણૂક પ્રથમ પાંચ વર્ષ માટે રૂ.40,176 (રૂ. ચાલીસ હજાર એકસો સિત્તેર) ના ફિક્સ પગાર સાથે અથવા સમયાંતરે જારી કરાયેલા સરકારના ઠરાવ મુજબ પ્રોબેશન પર રહેશે. પાંચ વર્ષ પૂરા થયા પછી, જો ઉમેદવારે આપેલી સેવાઓ સંતોષકારક હોય તો, વર્કલોડની યોગ્ય ચકાસણી અને સંબંધિતો પગારમાં વધારો કરવાં આવશે.

અધ્યાપક સહાયક માટે ભરતી અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ @ www.rascheguj.in પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને અધ્યાપક સહાયક માટે ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!