12 પાસ માટે સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી : કર્મચારી પસંદગી મંડળ એટલે કે કેન્દ્ર સરકારની ભરતી કરનારી સંસ્થા દ્વારા ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી માટે ખાલી જગ્યાઓ

કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSCપોલીસમાં પુરૂષો અને મહિલાઓ માટે કોન્સ્ટેબલના ખાલી પદો ભરવા માટે અરજદારો પાસે અરજી મંગાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 7547 છે.

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી માટે વય મર્યાદા

કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ છે અને વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ છે. આ ભરતીમાં રિઝર્વ કેટેગરીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળશે.

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી માટે પગાર

કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં સિલેક્ટ થયેલ ઉમેદવારને કેન્દ્ર સરકારના સ્તર 3 નો પગાર ચૂકવવામાં આવશે જે દર મહિને રૂપિયા 21,700 થી લઈને રૂપિયા 69,100 ની વચ્ચે રહેશે.

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી માટે લાયકાત

કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 (વરિષ્ઠ માધ્યમિક) પાસ કરેલ હોવું જરૂરી છે.

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, અરજદારોની પસંદગી કમ્પ્યુટર-આધારિત પરીક્ષા, શારીરિક કસોટી અને માપન પરીક્ષણ (PE અને MT), અને સૂચવેલ અરજદારોની તબીબી તપાસના આધારે કરવામાં આવશે . મેરિટના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પસંદગી પ્રક્રિયાની તારીખ, સમય અને સ્થાન વિશે ઈમેલ અથવા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવશે.

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી માટે અરજી ફી

કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં આવેદન કરવા માટે મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ભૂતપૂર્વ સૈનિકો (ESM) અનામત માટે પાત્ર છે તેની તેઓને અરજી ફીની ચુકવણીમાંથી રાહત આપવામાં આવી છે.

જયારે આ સિવાયની તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવાર વીઝા, માસ્ટરકાર્ડ, માસ્ટ્રો, રૂપે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા ભીમ યુપીઆઈ, નેટ બેંકિંગ દ્વારા પણ અરજી ફી ઓનલાઈનચુકવણી કરી શકે છે.

સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023ના રોજ અથવા તે પહેલાં તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી ફોર્મ જમા કરી શકે છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્ટાફ સિલેકશન કમિશનમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!