સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ રાજકોટમાં નવો ખેલો શરુ કર્યો

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ રાજકોટમાં નવો ખેલો શરુ કર્યો : સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના વકરતા જતા વિવાદ વચ્ચે હવે રાજકોટમાંથી પણ નવો વિવાદ જાગ્યો છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં આવેલ બાલાજી હનુમાન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જેમાં ગણેશ ઉત્સવના આયોજનની જગ્યા પર સ્વામીજીએ રેતી કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધો હોવાનું સામે આવતા ગણેશ મંડળના સભ્યો રોષે ભરાયા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ રાજકોટમાં નવો ખેલો શરુ કર્યો

કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. આ સાથે સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યો છે.

મહત્વનું છે કે, ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું. આયોજન ન કરવા દેવા દબાણ કરી ગઈકાલે તૈયાર કરેલું સ્ટેજ વિવેક સાગર સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું હોવાનું સામે આવ્યું છે.

જેને લઈ હવે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ સાથે આજેગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. મહત્વનું છે કે, બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી વિવેક સાગર સ્વામી

હિન્દુ ધર્મમાં મહત્વના ગણાતા ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે.

જે પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. જોકે વિવેક સાગરે ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા રોકી દીધી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ રાજકોટમાં નવો ખેલો શરુ કર્યો

ગણેશ ઉત્સવ 12 વર્ષથી અહીં જ થાય છે?

 ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ તરફ રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે.

આ તરફ પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. જોકે વિવેક સાગર સ્વામીએ ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતી. જેને લઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી

ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.

ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. મહત્વનું છે કે બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે.

અંતે મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી

આ તરફ ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.

ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. મહત્વનું છે કે, બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ રાજકોટમાં નવો ખેલો શરુ કર્યો.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ રાજકોટમાં નવો ખેલો શરુ કર્યો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!