પરીક્ષા વગર વસુધારા ડેરીમાં ભરતી, છેલ્લી તારીખ : 26-08-2023

વસુધારા ડેરીમાં ભરતી @ www.vasudharadairy.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વસુધારા ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

વસુધારા ડેરીમાં ભરતી 2023

સંસ્થાનું નામ વસુધારા ડેરી
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.vasudharadairy.com

વસુધારા ડેરીમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન વસુધારા ડેરી દ્વારા 17 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ઓગસ્ટ 2023 છે.

વસુધારા ડેરીમાં ભરતી માટે પોસ્ટનું નામ

વસુધારા ડેરી દ્વારા કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

ચીફ એક્ષેકયુટીવ ઓફિસર ડેપ્યુટી મેનેજર (પ્રોડક્શન)
ડેપ્યુટી મેનેજર (મેન્ટેનન્સ એન્ડ સર્વિસ) ડેપ્યુટી મેનેજર (એનિમલ ન્યુટ્રીશન)
શિફ્ટ ઓફિસર ટેક્નિશિયન
એનાલિસ્ટ લેબ આસિસ્ટન્ટ
સ્ટોરકીપર (રો મટીરીયલ એન્ડ ફિનિશ્ડ પ્રોડક્ટ) સ્ટોરકીપર (એન્જીનીયરીંગ સ્ટોર)
આસિસ્ટન્ટ સુપરવાઈઝર
કસ્ટમર રિલેશન ઓફિસર તથા અન્ય

વસુધારા ડેરીમાં ભરતી માટે લાયકાત

મિત્રો, વસુધારા ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

વસુધારા ડેરીમાં ભરતી માટે પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, વસુધારા ડેરી એ એક ખુબજ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં સારો પગાર મળી શકે છે. પગાર સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

વસુધારા ડેરીમાં ભરતી માટે અરજી ફી

વસુધારા ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

વસુધારા ડેરીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

વસુધારા ડેરીની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

વસુધારા ડેરીમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

વસુધારા ડેરીની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

વસુધારા ડેરીમાં ભરતી ખાલી જગ્યા

વસુધારા ડેરીની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

વસુધારા ડેરીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે તથા તેનો જોબ કોડ લખવાનો રહેશે.
  • અરજી અંગ્રેજી ભાષામાં જ કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, વસુધારા ડેરી, આલીપુર – 396409, નેશનલ હાઈવે નંબર-48, તાલુકો-ચીખલી, જિલ્લો-નવસારી છે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વસુધારા ડેરીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.