લોકસભા અને વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર

લોકસભા અને વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર :15મી ઓક્ટોબર સુધીમાં સિનિયર લીડર્સને રિવ્યૂ કરી રિપોર્ટ આપવા પ્રભારીએ સૂચના આપી છે. તમામ 26 લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી આગેવાનો જશે. જિલ્લા,તાલુકા અને શહેર પ્રમુખોની કામગીરીનો રિવ્યૂ થશે.

રિવ્યુના આધારે પ્રમુખ પદેથી હટાવવા કે યથાવત રાખવા અંગે નિર્ણય લેવાશે. 30 ઓક્ટોમ્બર સુધી જિલ્લા,તાલુકા અને શહેર પ્રમુખ અંગેનો નિર્ણય લેવાવાની શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ભાજપે એક મુહિમ શરૂ કરી છે.

લોકસભા અને વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર

જેમાં દરેક વિધાનસભા બેઠકોના હોદ્દેદારોને મહત્વપૂર્ણ જવાબદારી સોપાઈ છે. દરેક શહેરી વિધાનસભામાંથી 20 હજાર નવા અને ગ્રામ્ય વિધાનસભામાંથી 10 હજાર નવા મતદાતાઓની નોંધણી કરવા સૂચના આપી દેવામાં આવી છે.

મતદાતા ચેતના અભિયાન અંતર્ગત દરેક વિધાનસભામાંથી વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના અપાઈ છે. આ સાથે જ 25 ઓગસ્ટે શરૂ થનારા મતદાતા ચેતના અભિયાનમાં સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો કે ભાજપ સંગઠનના હોદ્દેદારો ક્યાંથી અને કઈ રીતે ઝુંબેશ શરૂ કરશે તે જણાવવા આદેશ અપાયા છે.

જરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપે તમામ બેઠકો જીતવા માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇ એક મોટા સમાચાર મળી રહ્યા છે.

પહેલી બેઠક ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ નેતાઓ સાથે યોજાઈ હતી અને બીજી બેઠક જિલ્લા અને શહેરના પ્રમુખો સાથે યોજાઈ હતી.

4 મુદાને લઈ કામગીરીના ભાગરૂપે

આ આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ ભાજપ કાર્યકર્તાના 4 મુદાને લઈ કામગીરીના ભાગરૂપે કવાયત થઈ રહી છે. ભાજપે કાર્યકર્તાની સક્રિયતાને તપાસવાની કામગીરી આખા રાજ્યભરમાં ચાલે છે.

2024 ની ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે 50 % થી ઓછા મતદાન ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં જે બુથો ઉપર 50 ટકાથી ઓછું મતદાન થયું ત્યાં કાર્યકર્તાની સક્રિયતાની તપાસ કરવામાં આવી રહી છે.

બેઠક પર અલગથી પ્રભારી મુકવા

અગાઉ લોકસભાની ચૂંટણી માટે સીઆર પાટિલે  દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી હતી. જેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ બુથ લેવલો ઉપર 50 ટકાથી ઓછા થયેલા મતદાનનું હાલ પોસ્ટમોટર્મ કરવામાં આવી રહ્યું છે.

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે જેને લઈ અત્યારથી જ રાજકારણમાં ઘણી ગતિવિધિ થઇ રહેલી જોવા મળે છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં ઘણા રાજ્યમાં વિધાનસભાની પણ ચૂંટણી યોજવાની છે માટે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની હરોળ વચ્ચે પોતાના પ્રચારની કામગીરી શરુ કરી દીધી છે.

લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે શક્ય નહી?

એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, લોકસભા ચૂંટણી પહેલા BJPના નેતૃત્વવાળા NDAથી AIADMKએ અલગ થવાનો નિર્ણય લીધો છે. AIADMKએ ભાજપ અને NDA ગઠબંધન સાથે સંબંધો તોડી નાખ્યા છે.

AIADMKના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ જાહેરાત કરી હતી. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા છે.

મજબૂત સંગઠનની રચના કરવા માટે પ્રભારી અને પ્રમુખ તમામ સ્તરના લોકો સાથે ચર્ચા કરવા માગતા હોવાથી આજે દિવસભર રાજીવ ગાંધી ભવન ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો.

પ્રસ્તાવ પાસ કરીને કર્યું એલાન

પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષના નેતા અને પૂર્વ વિપક્ષના નેતાઓની બેઠકમાં માત્ર લોકસભાની આગામી ચૂંટણી અંગે જ નહિ પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા પ્રમુખ અને પ્રભરીએ કરી હતી. બંને બાબતોને ધ્યાનમાં રાખી જે લોકો કોંગ્રેસ પક્ષ મત રાત -દિવસ કામ કરે છે.

તેને આગળ લાવવા અને જે લોકો નિષ્ક્રિય છે તેમને હોદ્દા પરથી દૂર કરવા કડક વલણ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત હાલ જે લોકો હોદ્દા પર છે તેમના કાર્યનું મૂલ્યાંકન પણ આ બેઠકમાં કરવામાં આવ્યું.

ત્યારબાદ જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે પ્રભારી અને પ્રમુખે બેઠક કરી હતી.  નવા સંગઠન અંગે તમામ લોકોને તૈયારી કરવા અને લોકોને કોંગ્રેસ સાથે જોડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને લોકસભા અને વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!