ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઇલ

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઇલ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધ્રોઅણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવે છે. માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલ છે.

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઇલ

ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ વિષય માટે ક્લયા પ્રકારના કેટલા પ્રશ્નો પૂછાશે તેની ડીટેઇલ સાથે નમુનાના આદર્શ પ્રશ્ન પત્ર પણ જાહેર કરવામા આવ્યા છે.

ગણિત સ્ટાન્ડર્ડ પેપર સ્ટાઇલ

ગણિત સ્ટાન્ડર્ડ વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.

પ્રશ્નનો પ્રકાર પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ
હેતુલક્ષી પ્રશ્નો (O) 16 16
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) 10 20
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) 08 24
લાંબા પ્રશ્નો (LA) 05 20
કુલ 39 80

ગણિત બેઝીક પેપર સ્ટાઇલ

ગણિત બેઝીક વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.

પ્રશ્નનો પ્રકાર પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ
હેતુલક્ષી પ્રશ્નો (O) 16 16
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) 10 20
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) 08 24
લાંબા પ્રશ્નો (LA) 05 20
કુલ 39 80

વિજ્ઞાન પેપર સ્ટાઇલ

વિજ્ઞાન વિષય માટે પ્રશ્ન ના પ્રકાર પ્રમાણે ગુણભાર નીચે મુજબ છે.

પ્રશ્નનો પ્રકાર પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ
હેતુલક્ષી પ્રશ્નો (O) 16 16
ટૂંક જવાબી પ્રશ્નો (SA-I) 10 20
ટૂંક જવાબી પ્રશ્નો (SA-II) 08 24
લાંબા પ્રશ્નો (LA) 05 20
કુલ 39 80

બોર્ડ પેપર સ્ટાઇલ 2024

બોર્ડ પરીક્ષા માટે નીચે મુજ્બના વિષયો માટે નવી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામા આવેલ છે. વિદ્યાર્થીઓ આ નવી પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરી શકે તે માટે તમામ વિદ્યાર્થીઓને નવી સુધારેલી પેપર સ્ટાઇલ અને આદર્શ પ્રશ્ન પત્ર મોકલવા વિનંતી.

  • SSC ગણિત સ્ટાન્ડર્ડ પેપર સ્ટાઇલ 2024
  • SSC ગણિત મૂળભૂત પેપર શૈલી 2024
  • SSC સાયન્સ પેપર સ્ટાઈલ 2024
  • SSC અંગ્રેજી પેપર સ્ટાઈલ 2024
  • SSC હિન્દી પેપર સ્ટાઈલ 2024
  • SSC ઉર્દુ પેપર સ્ટાઈલ 2024
  • HSC ગણિત પેપર સ્ટાઈલ 2024
  • HSC રસાયણશાસ્ત્ર પેપર શૈલી 2024
  • એચએસસી ભૌતિકશાસ્ત્ર પેપર શૈલી 2024
  • એચએસસી બાયોલોજી પેપર સ્ટાઇલ 2024

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પેપર સ્ટાઇલ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!