10 પાસ ઉપર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી જાહેર, પગાર 20,000/- થી વધારે, અત્યારે જ અરજી કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ (Central Bank of India Recruitment 2024) માટે ભરતી જાહેર. લાયકાત ધરાવતા ઉમેદવારો સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ માટે અરજી કરી શકે છે. સીબીઆઈ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી જેવી માહિતી નીચે આપેલ છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતીની શોર્ટમાંં માહિતી

ભરતી સંસ્થા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank of India)
પોસ્ટનું નામ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ
ખાલી જગ્યાઓ 484
જોબ લોકેશન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 09-01-2023
અરજી કરવાની રીત ઓનલાઈન
કેટેગરી Bank Job

પોસ્ટ્સ:

  • સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ
  • પોસ્ટની કુલ સંખ્યા: 484

કેટેગરી મુજબ ખાલી જગ્યાઓ:

સામાન્ય – 118 જગ્યાઓ
EWS – 48 જગ્યાઓ
OBC – 114 જગ્યાઓ
SC – 62 જગ્યાઓ
ST – 42 જગ્યાઓ

રાજ્ય મુજબ ખાલી જગ્યાઓ

બિહાર – 76 જગ્યાઓ
ઉત્તર પ્રદેશ – 78 જગ્યાઓ
ગુજરાત – 76 જગ્યાઓ
મધ્ય પ્રદેશ – 24 જગ્યાઓ
છત્તીસગઢ – 14 જગ્યાઓ
દિલ્હી – 21 જગ્યાઓ
રાજસ્થાન – 55 જગ્યાઓ
ઓડિશા – 02 જગ્યાઓ
મહારાષ્ટ્ર – 118 જગ્યાઓ
ઝારખંડ – 20 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો કે જેમણે તેમની ધોરણ 10મી / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકશે.
  • શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

અરજી ફી

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ ફી મોડ દ્વારા જ પરીક્ષા ફી ચૂકવો.

સામાન્ય / OBC / EWS – રૂ. 850/-
SC/ST/ભૂતપૂર્વ સર્વ, – રૂ. 175/-
PH – રૂ. 175/-

ઉંમર મર્યાદા

31 માર્ચ 2023 ના રોજ

ન્યૂનતમ – 21 વર્ષ
મહત્તમ – 30 વર્ષ
ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

અરજી કેવી રીતે કરશો?

  • સૌ પ્રથમ અરજી કરવા માટે Central Bank of Indiaની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો – centerbankofindia.co.in
  • ભરતી બટન પર ક્લિક કરો
  • સફાઈ કર્મચારી પોસ્ટ્સની એપ્લાય ટેબ પર ક્લિક કરો
  • સૂચનાઓ વાંચો અને અરજી ફોર્મ ભરો. સબમિશન પર, એક અનન્ય નંબર જનરેટ થશે.
  • જરૂરી ફી ચૂકવો (જ્યાં લાગુ હોય)
  • ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશન ફી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો

મહત્વની લિંક

મહત્વની તારીખ

અરજી કરવાની શરૂઆત 20-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ 09-01-2024