માત્ર રૂ 133 રોકાણ પર મેળવો 3 લાખ રૂપિયા જાણો આ યોજના વિશે

નાની બચત કરનારાઓ Post Office ની વિવિધ બચત યોજનાઓને પ્રથમ પ્રાધાન્ય આપતા હોય છે. રાજ્યના મધ્યમ વર્ગના તમામ લોકો નાની બચતોનુ રોકાણ કરી શકે એ માટે પોસ્ટ વિભાગ અનેક સારી સારી બચત યોજનાઓ બહાર પાડે છે. અને તેના પર વ્યાજદર પણ ઘણા સારા હોય છે. આવી જ એક સારી બચત યોજના એટલે રીકરીંગ ડીપોઝીટ યોજના વીશે આપણે માહિતી મેળવીશુ. જેમા વ્યાજદર પણ ઘણો ઊંચો હોય છે. મિત્રો આજના આ આર્ટીકલમાં આપણે ઓનલાઈન Gujarat Post Office Saving Scheme વિશે વિગતવાર માહિતી મેળવીશું.

પોસ્ટ ઓફિસ બચત યોજના

પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ દેશના મધ્યમ વર્ગ માટે રોકાણ માટે પહેલો વિકલ્પ છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં તમને રિટર્ન મળવાની પુરી ગેરંટી મળે છે. પોસ્ટ ઓફિસ ઘણીબધી એવી પણ યોજનાઓ પણ બહાર પાડતી હોય છે, જેમાં તમે દર મહિને નાનુ રોકાણ કરીને સારુ એવુ રિટર્ન મેળવી શકો છો. તમે દર મહિને તમારા બજેટમાંથી થોડા થોડા પૈસા બચાવી આ યોજનાઓમાં રોકાણ કરી સારૂ એવુ રીટર્ન મેળવી શકો છો. આ લેખમા આપણે Gujarat Post Office Saving Scheme વીશે જાણીશુ.

જુઓ પોસ્ટ RD વ્યાજ દર Post RD Interest Rate

  • હાલમા જ કેન્દ્ર સરકારે રીકરીંગ ડિપોઝિટ પર વ્યાજદર 6.2 ટકાથી વધારી 6.5 ટકા કર્યા છે. રોકાણની શરૂઆતમાં રેકરિંગ ડિપોઝિટ પર મળનાર વ્યાજના પૈસામાં બહુ ફેરફાર થતો નથી. તેમાં વ્યાજ ફિક્સ હોય છે. બસ તમારે ખાલી દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. ચાલો જાણીએ દર મહિને આરડીમાં જમા કરવા પર તમને કેટલા રૂપિયા મળશે.

જાણો દર મહિને 2,000 રૂપિયા જમા કરવા પર મળશે આટલા રૂપિયા

  • જો તમે રીકરીંગ ડિપોઝિટમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 1,41,983 રૂપિયા પરત મળશે. અને જો તમે દર મહિને 2000 રૂપિયાનુ રોકાણ કરતા હોય તો તમે દરરોજના 66 રૂપિયા લેખે વાર્ષિક 24000 નું રોકાણ કરવાનુ આવશે.. જે પાંચ વર્ષમાં 1,20,000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 21983 રૂપિયા વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 1,41,983 રૂપિયા મળશે.

દર મહિને 4 હજારનું રોકાણ કરશો તો આટલા રૂપિયા મળશે

  • જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 4000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 2,83,968 રૂપિયા પરત મળશે. જો તમે દર મહિને ચાર હજારનું રોકાણ કરો છો તો દરરોજના 133 રૂપિયા નુ રોકાન કરવાનુ થાય. તે મુજબ વાર્ષિક 48000 રૂપિયાનું રોકાણ થાય. આ રકમ પાંચ વર્ષના મુદતના અંતે 43968 વ્યાજ સહિત કુલ 240000 રૂપિયા તમને પરત મળશે. તમને મેચ્યોરિટી પર 2,83,968 રૂપિયા પરત મળી શકે.

Post Office Saving Scheme સમાપન

  • આ લેખ દ્વારા, અમે તમને Gujarat Post Office Saving Scheme સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. અમને વિશ્વાસ છે કે આ લેખ તમને માહિતીપ્રદ અને રસપ્રદ લાગ્યો હશે. કૃપા કરીને અમારા લેખને લાઈક, શેર અને કોમેન્ટ કરીને તમારો ટેકો દર્શાવો. તમારા મિત્રોને આ મૂલ્યવાન માહિતી પહોંચાડવાની જવાબદારી તમારી છે.