ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 10-10-2023

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી @ www.ecil.co.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 480+ જગ્યાઓ પર ભરતીઆવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી 2023

સંસ્થાનું નામ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 21 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 25 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.ecil.co.in

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા 21 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓક્ટોબર 2023 છે.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં કુલ જગ્યા 480 છે. પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પરીક્ષા વગર એટલે કે મેરિટના આધારે કરવામાં આવશે.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે વયમર્યાદા

ECILની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે લાયકાત

ECILની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે પગારધોરણ

સરકારી કંપનીની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર અમુક પોસ્ટ ઉપર માસિક રૂપિયા 7,700 તો અમુક પોસ્ટ ઉપર 8050 માસિક પગાર ચુકવવામાં આવશે.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કોર્પોરેટ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CLDC), નાલંદા કોમ્પ્લેક્સ, TIFR રોડ, ECIL, હૈદરાબાદ – 500 062 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!