સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી @ ssc.nic.in

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી @ ssc.nic.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ ssc.nic.in

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 84866 છે, આ ભરતીમાં સી.આર.પી.એફમાં 29283, બી.એસ.એફમાં 19987, આઈ.ટી.બી.પીમાં 4142, એસ.એસ.બી માં 8273, સી.આઈ.એસ.એફમાં 19475 અને એ.આર માં 3706 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે લાયકાત

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે પગારધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 21,700 થી લઇ 69,00 પગાર ચુકવવામાં આવશે.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ/ પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે અરજી ફી

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે. જયારે આ કેટેગરી સિવાય અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી નિઃશુલ્ક રહેશે.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે વયમર્યાદા

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે મહત્વની તારીખો

મિત્રો, સંસ્થા દ્વારા આ ભરતી સંબંધિત આર.ટી.આઈ જવાબ બહાર પાડી દેવામાં આવ્યો છે અને આ ભરતીની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 નવેમ્બર 2023 ના રોજથી ચાલુ થશે જયારે અરજી જમા કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023 રહેશે.

સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

SSCની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ @ ssc.nic.in પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!