આવતા 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

આવતા 5 દિવસ અતિભારે વરસાદની આગાહી : લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદની રાહ જોઈને બેઠેલા લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં વરસાદ માટે દરરોજ નવી નવી અપડેટ આવ્યા કરે છે.

ત્યારે ગુજરાતમાં તા 12 સપ્ટેમ્બરથી અરબસાગરમાં નવી વરસાદી સિસ્ટમ બનવા જઇ રહી છે. આ સિસ્ટમથી ગુજરાતનાં ઘણા જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ભારે વરસાદ પડશે. તેમજ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે.

આવતા 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે 14 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે.

આ સિસ્ટમ મજબૂત બની ઉતર તરફ આગા વધીને ભારતના ઓડિશા રાજ્યમાં થઈને આગળ મહારાષ્ટ્રમાં થઈ ને મૂંબઈમાં વરસાદ પડશે. આ સિસ્ટમ આગળ વધારે મજૂત થઈને મધ્યપ્રદેશમાં 15-16 સપ્ટેમ્બરના રોજ વરસાદ લાવશે તેમજ 18-19-20 સપ્ટેમ્બરના રોજ ઉતર ગુજરાતમાં વરસાદ લાવશે.

આટલા જીલ્લાઓમા વરસાદની આગાહી

બની ગયેલી સિસ્ટમ આગળ જતાં 19-20 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ થશે. તેમજ આજ સિસ્ટમથી તા. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 23-24 સપ્ટેમ્બર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

23-24 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓ ભરપૂર જશે. તેમજ 23-24 સપ્ટેમ્બરે અમદાવાદ, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદની સ્થિતિ સર્જાશે. આ સમયે અરબસાગર અને બંગાળાની ખાડીમાં કઈક નવાજૂની થશે.

આ પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવાં આવી છે. રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડું ક્યારે આવશે.

તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે.

હવામાન નિષ્ણાંતોની આગાહિ

ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ તહેવારોમાં ક્યાક ક્યાક છૂટો છવાયો વરસાદ દેખાયો છે. ત્યારે એવું દેખાય છે કે વરસાદે હવે બ્રેક મારી હોય. આથી વરસાદ ખેચતા ધરતી પુત્રો નીરાસ થયા છે.

ત્યારે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા જુદા જુદા સમય માટેની આગાહી કરવામાં આવી રહી છે. આ માટે હવામાન નિષ્ણાંત ની આગાહી કરવામાં આવી છે. કે આવનારી 16 સપ્ટેમ્બર થી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે.

આ તારીખથી આ તારીખ સુધી વરસાદી માહોલ

હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 16 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મેઘો ધમરોળશે. બંગાળાની ખાડીમાં લો પ્રેસર સર્જાતા રાજ્યમાં વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસુ લક્ષદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા બાદ આ અંગે આગાહી કરાશે. જેથી રાજ્યમાં પણ 20મી સુધી ચોમાસું પહોંચે તેવી વકી છે.

આગામી 3 કલાક ગુજરાત માટે ભારે

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, હાલ પશ્ચિમી પવનો છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. લોક્લ વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં આજે વરસાદની આગાહી વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આવતા 5 દિવસ અતિભારે વરસાદની આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!