12 પાસ માટે નવી સરકારી નોકરી, છેલ્લી તારીખ : 29-09-2023

12 પાસ માટે નવી સરકારી નોકરી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 તથા 12 પાસ માટે સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક આવી ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

12 પાસ માટે નવી સરકારી નોકરી 2023

સંસ્થાનું નામ રક્ષા મંત્રાલય ભારત સરકાર
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.joinindianarmy.nic.in

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન રક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર 2023 છે.

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્ટેનો,એલ.ડી.સી, ફાયરમેન, મેસેન્જર, રેન્જ ચૌકીદાર, મજ઼દૂર, માળી, સફાઈવાલા, કૂક તથા સી.બી.એસ.ઓની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે પગારધોરણ

ડિફેન્સ મિનિસ્ટ્રીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
સ્ટેનો રૂપિયા 25,500 થી 81,100
એલ.ડી.સી રૂપિયા 19,900 થી 63,200
ફાયરમેન રૂપિયા 19,900 થી 63,200
મેસેન્જર રૂપિયા 18,000 થી 56,900
રેન્જ ચૌકીદાર રૂપિયા 18,000 થી 56,900
મજદૂર રૂપિયા 18,000 થી 56,900
માળી રૂપિયા 18,000 થી 56,900
સફાઈવાલા રૂપિયા 18,000 થી 56,900
કૂક રૂપિયા 18,000 થી 56,900
સી.બી.એસ.ઓ રૂપિયા 21,700 થી 69,100

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે વયમર્યાદા

રક્ષા મંત્રાલયની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 25 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે લાયકાત

મિત્રો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
સ્ટેનો 12 પાસ અથવા તેની સમકક્ષ
એલ.ડી.સી 12 પાસ અથવા તેની સમકક્ષ
ફાયરમેન 10 પાસ અથવા તેની સમકક્ષ
મેસેન્જર 10 પાસ અથવા તેની સમકક્ષ
રેન્જ ચૌકીદાર 10 પાસ અથવા તેની સમકક્ષ
મજદૂર 10 પાસ અથવા તેની સમકક્ષ
માળી 10 પાસ અથવા તેની સમકક્ષ
સફાઈવાલા 10 પાસ અથવા તેની સમકક્ષ
કૂક 10 પાસ અથવા તેની સમકક્ષ
સી.બી.એસ.ઓ 10 પાસ અથવા તેની સમકક્ષ

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે અરજી ફી

રક્ષા મંત્રાલયની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે 25 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે પસંદગી પ્રક્રિયા

ડિફેન્સ મિનિસ્ટ્રીની આ ભરતીમાં સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓ પાસ કરવાની રહેશે.

 • લેખિત પરીક્ષા (ઓ.એમ.આર પદ્ધતિથી)
 • શારીરિક કસોટી
 • સ્કિલ ટેસ્ટ
 • પુરાવાઓની ચકાસણી

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે જરૂરી દસ્તાવેજો

રક્ષા મંત્રાલય વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • સહી
 • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
 • અભ્યાસની માર્કશીટ
 • જાતિનો દાખલો
 • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
 • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર રક્ષા મંત્રાલયની આ ભરતીમાં સ્ટેનોની 01,એલ.ડી.સીની 01, ફાયરમેનની 02, મેસેન્જરની 15, રેન્જ ચૌકીદારની 02, મજદૂરની 03, માળીની 02, સફાઈવાલાની 03, કૂકની 05 તથા સી.બી.એસ.ઓની 03 જગ્યાઓ ખાલી છે.

12 પાસ માટે નવી સરકારી નોકરી માટે અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • આ ભરતીમાં ઓફલાઈન માધ્યથી અરજી કરવાની રહેશે.
 • અરજી ફોર્મ તમે સત્તાવાર વેબસાઈટ અથવા નીચે આપેલ લિંકની મદદથી ડાઉનલોડ કરી શકો છો.
 • અરજી મોકલવાનું સરનામું: રિક્રુટિંગ એજન્સી, સબ એરિયા, અંબાલા કેન્ટ., જિલ્લો – અંબાલા, રાજ્ય – હરિયાણા, પિનકોડ નંબર – 133001 છે.
 • અરજી ફોર્મ પર તમે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તે અવશ્ય લખવું.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 12 પાસ માટે નવી સરકારી નોકરી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!