પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી @ ahmedabaddp.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ગયો છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી 2023

સંસ્થાનું નામ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 21 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 21 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ ahmedabaddp.gujarat.gov.in

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ ઘ્વારા 21 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 21 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ, કાઉન્સેલર એન.સી.ડી, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓડીયોમેટ્રિશિયન તથા ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતીમાટે લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે અરજી ફી

ડી.પી.એમ.યુ અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે વયમર્યાદા

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે પગારધોરણ

મિત્રો, ડી.પી.એમ.યુ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
સ્ટાફ નર્સ રૂપિયા 13,000
કાઉન્સેલર એન.સી.ડી રૂપિયા 12,000
ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 12,000
ઓડીયોમેટ્રિશિયન રૂપિયા 15,000
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ રૂપિયા 13,000

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ ની આ ભરતીમાં સ્ટાફ નર્સની 07, કાઉન્સેલર એન.સી.ડીની 01, ડેટા એન્ટ્રી ઓપરેટરની 01, ઓડીયોમેટ્રિશિયનની 01 તથા ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટની 01 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ arogyasathi.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!