10 પાસ માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી, છેલ્લી તારીખ : 20-09-2023

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી @ ongcindia.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં 2500+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી થઈ ગઈ છે.

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી 2023

સંસ્થાનું નામ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ ongcindia.com

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 સપ્ટેમ્બર 2023 છે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ONGC દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તથા ડિપ્લોમા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

ONGCની આ ભરતીમાં પોસ્ટ અનુસાર ખાલી જગ્યા કેટલી છે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી પરંતુ કુલ ખાલી જગ્યા 2500 થી પણ વધુ છે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે અરજી ફી

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી માટે નોકરીનું સ્થળ

આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાતના શહેર જેવા કે હજીરા, અમદાવાદ, અંકલેશ્વર, બરોડા સહીત ભારતના અલગ અલગ શહેર છે.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી વયમર્યાદા

ONGCની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના અભ્યાસમાં મેળવેલ ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે અને મેરિટના આધારે કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

લાયકાત

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. વધુમાં, તમને જણાવી દઈએ કે આ ભરતીમાં બિનઅનુભવી ઉમેદવારો એટલે કે ફ્રેશર્સ લોકો પણ અરજી કરી શકે છે.

પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
ટ્રેડ એપ્રેન્ટિસ 10 પાસ અથવા 12 પાસ અથવા આઈટીઆઈ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ સ્નાતક
ડિપ્લોમા એપ્રેન્ટિસ ડિપ્લોમા સ્નાતક

પગારધોરણ

મિત્રો આ ONGCની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ પોસ્ટ અનુસાર કેટલી છે એ તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ટ્રેડ એપ્રેન્ટિસ રૂપિયા 7,000
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ રૂપિયા 9,000
ડિપ્લોમા એપ્રેન્ટિસ રૂપિયા 8,000

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ONGCની સત્તાવાર વેબસાઈટ @ www.ongcapprentices.ongc.co.in વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
  • હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બગલ આભાર !!