રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી, છેલ્લી તારીખ : 04-10-2023

Rate this post

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી @ www.rbi.org.in : નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ભારતની સૌથી મોટી બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માં આસિસ્ટન્ટની પોસ્ટ માટે કુલ 450 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે.

આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી 04 ઓક્ટોબર 2023 સુધી કરી શકે છે. આ ભારતની સૌથી મોટી બેન્ક હોવાથી તેમનો પગાર ધોરણ પણ વધુ છે. આ RBI Recruitment 2023 માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે તો આવો જોઈએ વધુ માહિતી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023

આર્ટિકલનું નામ RBI Recruitment 2023
સંસ્થા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
વર્ષ 2023
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ
કુલ જગ્યા 450
અરજી કરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2023
અરજી મોડ ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટ @ www.rbi.org.in

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે અગત્યની તારીખ

RBI Recruitment 2023 માં નીચે મુજબ અગત્યની તારીખો આપવામાં આવી છે.

 • નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 13 સપ્ટેમ્બર 2023
 • અરજી કરવાની શરૂઆતની તારીખ 13 સપ્ટેમ્બર 2023 થી
 • અરજી કરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2023 સુધી
 • પ્રિલિમ પરીક્ષા તારીખ 21 અને 23 ઓક્ટોબર 2023
 • મુખ્ય પરીક્ષા તારીખ 02 ડિસેમ્બર 2023

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે જગ્યાનુ નામ

આ ભરતી માં આસિસ્ટન્ટ 2023 ની પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે કુલ જગ્યા

આ ભરતી માં આસિસ્ટન્ટ 2023 ની પોસ્ટ પર ભરતીનું કુલ જગ્યા કેટેગરી પ્રમાણે નીચે મુજબ છે.

જગયાનુ નામ SC ST OBC EWS GEN કુલ
આસિસ્ટન્ટ 45(3) 56(8) 71 37 241 450 (11)
કુલ જગ્યા 45(3) 56(8) 71 37 241 450 (11)
PWBD (A) PWBD (B) PWBD (C) PWBD (D) EX1 EX2
8 (1) 30(24) 10 (7) 20(17) 24 45
8 (1) 30(24) 10 (7) 20(17) 24 45

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી એકંદરે અને PC પર વર્ડ પ્રોસેસિંગનું જ્ઞાન. ભૂતપૂર્વ સૈનિક વર્ગના ઉમેદવાર માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અથવા પાસ કરેલ હોવો જોઈએ.

મેટ્રિક અથવા સશસ્ત્ર દળોની તેની સમકક્ષ પરીક્ષા અને ઓછામાં ઓછા 15 વર્ષ રેન્ડર કરેલ સંરક્ષણ સેવા. તથા ચોક્કસ ભરતી કચેરીમાં પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારો આમાં નિપુણ હોવા જોઈએ.રાજ્યની ભાષા ભરતી કાર્યાલય હેઠળ આવતા રાજ્યો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે અરજી ફી

આ RBI Recruitment 2023 ભરતી માં જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી 450 રૂપિયા છે. અને અલગથી 18% GST ચાર્જ લાગશે. જ્યારે SC, ST, દિવ્યાંગ અને માજી સૈનિક માટે અરજી ફી 50 રૂપિયા અને 18 % GST છે. તથા હાલના કર્મચારીઓ માટે કોઈ ફી નથી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

આ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી નીચે મુજબના તબ્બકામાં થશે.

 • પ્રાથમિક ઓનલાઈન કસોટી
 • મુખ્ય કસોટી
 • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે પગાર ધોરણ

આ ભરતીમાં પસંદ કરેલા ઉમેદવારો ₹20,700/- પ્રતિ મહિને ₹20700 ના ધોરણે પ્રારંભિક મૂળ પગાર મેળવશે. – 1200 (3) – 24300 – 1440 (4) – 30060 – 1920 (6) – 41580 – 2080 (2) – 45740 – 2370 (3) – 52850– 2850 (1) – 55700 અને અન્ય ભથ્થાં, સમયાંતરે સ્વીકાર્ય. હાલમાં, પ્રારંભિક સહાયક માટે માસિક ગ્રોસ ઈમોલ્યુમેન્ટ્સ (HRA વિના) આશરે ₹47,849/- હશે. આ ઉપરાંત 15% પગારનું મકાન ભાડું ભથ્થું તેમને ચૂકવવામાં આવશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

 • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
 • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ @ Opportunities.rbi.org.in પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
 • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
 • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
 • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
 • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
 • ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!