Whatsapp ચેનલ શું છે? અને Whatsapp માં ચેનલ કેવી રીતે બનાવવી?

Whatsapp ચેનલ શું છે? : વોટસઅપ એ વિશ્વમા સૌથી લોકપ્રીય એપ છે. વોટસઅપ મા અવારનવાર નવા નવા ફીચર આવતા રહે છે. વોટસઅપ મા હાલ જ એક આવુ નવુ ફીચર રોલઆઉટ થયુ છે.

whatsapp channel. વોટસઅપ ના આ નવા ફીચરમા તમે જોઇ શકો છો કે સેલીબ્રીટીઓ પોતાની વોટસઅપ ચેનલ બનાવી તેમા પોસ્ટ મૂકતા હોય છે. વોટસઅપમા હવે તમે પણ તમારી channel બનાવી તેમા પોસ્ટ મૂકી શકો છો.

Whatsapp ચેનલ શું છે?

મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે ભારત સહિત વૈશ્વિક સ્તરે આ સુવિધાને રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ સુવિધા વપરાશકર્તાઓ અને સંસ્થાઓને WhatsApp પ્લેટફોર્મ પર સીધા, વિશ્વસનીય અને ખાનગી રીતે મહત્વપૂર્ણ અપડેટ્સ પહોંચાડવાની મંજૂરી આપે છે, કંપનીએ જણાવ્યું હતું.

ચેનલો એક-માર્ગી પ્રસારણ સાધન છે. જેનો ઉપયોગ સંચાલકો ટેક્સ્ટ સંદેશાઓ, ફોટા, વિડિયો, સ્ટીકરો અને વોટીંગ મોકલવા માટે કરી શકે છે. કંપની એક સર્ચ કરી શકાય તેવી ડિરેક્ટરી બનાવી રહી છે. જેથી કરીને યુઝર્સ તેમની મનપસંદ ચેનલો શોધી શકે છે.

આ ડિરેક્ટરીમાં વપરાશકર્તાઓ તેમના શોખ, રમતગમતની ટીમો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ અને વિવિધ વિષયો શોધી શકે છે. વપરાશકર્તાઓ ચેટ, ઈમેઈલ અથવા ઓનલાઈન પોસ્ટમાં આમંત્રણ લિંક દ્વારા WhatsApp ચેનલોમાં જોડાઈ શકે છે.

Whatsapp માં ચેનલ કેવી રીતે બનાવવી?

વોટસ અપમા તમારી ચેનલ બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરીને તમે whatsapp channel બનાવી શકો છો.

  • whatsapp channel ના આ નવા ફીચર માટે સૌ પ્રથમ તમારે તમારૂ વોટસઅપ અપડેટ કરવુ પડશે.
  • ત્યારબાદ ચેનલ નુ સેકશન તમને status ની જગ્યાએ Updates નામના સેકશનમા જોવા મળશે.
  • તેમા સ્ટેટસ ની નીચે whatsapp channel જોવા મળશે.
  • જેમા તમે કોઇ પણ સેલીબ્રીટીની વોટસઅપ ચેનલ સર્ચ પણ કરી શકો છો.
  • તમારી whatsapp channel બનાવવા માટે Create whatsapp channel ઓપ્શન માથી ચેનલ બનાવી શકો છો.
  • તેમા તમારી whatsapp channel જે આઇકોન રાખવા માંગતા હોય તે સીલેકટ કરી સેટ કરો.
  • તમારી whatsapp channel નુ નામ સેટ કરો.
  • તમારી whatsapp channel ની લીંક પણ બીજા ને શેર કરી શકો છો,

Importnat Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Whatsapp ચેનલ શું છે? અને Whatsapp માં ચેનલ કેવી રીતે બનાવવી? સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!